Free Online M.C.Q. Test available now. Everyday we add new test so please keep eye on it.
MCQ Test For 10th Gujarati/English Medium,
11th and 12th (commerce/science) test also available soon.
વડોદરા ટયુશન.કોમ પરિચય
ઝડપથી બદલતા આ ઝડપી યુગમાં સમયની કિંમત વધતી જાય છે.ત્યારે શિક્ષણ ક્ષેત્રે સમય અને નાણાં ની બચત કરતું ટયુશન રજુ કરતા અમે આનંદ અનુભવી રહ્યા છીએ અને અમને આશા છે કે તમે પણ આમા જોડાઇને ચોક્કસ ગર્વ અનુભવશો.
વડોદરા ટયુશન.કોમ માં તમે વાર્ષિક ફી ભરીને અથવા છુટક વિડીયો ડી.વી.ડી. ખરીદી ને સૌથી સસ્તુ અને સારુ પર્સનલ ટયુશન મેળવી શકો છો. તો એડમિશન માટે આજે જ સંપર્ક કરો. અથવા તમારી નજીક ના બુક-સ્ટોર્સ મા જઇને આજે જ વિડીયો ડી.વી.ડી. મેળવો, અથવા ઘરે બેંઠા ડી.વી.ડી. મંગાવવા માટે અમારો સંપર્ક કરો.